શીતળા સાતમમાં પરંપરા સાથે તૈયાર ફૂડનો વધતો ટ્રેન્ડ; નાના રસઈયા-કેટરર્સને સીઝનલ રોજગારી મળી રહી છે

RAW અને IB વચ્ચેનો તફાવત

શીતળા સાતમમાં પરંપરા સાથે તૈયાર ફૂડનો વધતો ટ્રેન્ડ સુરતમાં રાંધણ છઠ અને શીતળા સાતમની ઉજવણીમાં પેઢી બદલાતા મેનુમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. નવી પેઢી લાંબા સમય રાખેલા ઠંડા ભોજનને ઓછી પ્રાથમિકતા આપતા હોવાથી પરંપરાગત વાનગીઓ સાથે દહીંવડા, પાતરા અને પાણીપુરી જેવા તૈયાર ફૂડના ઓર્ડરમાં વધારો જોવા મળે છે. સમયના અભાવે લોકો બહારથી તૈયાર ભોજન મંગાવતા … Read more