શામળાજી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિકાસ ઉત્સવ ઉજવાયો, અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના વિકાસકાર્યોની ભેટ

Shamlaji Taluka Development Festival | CM Bhupendra Patel | Aravalli ₹168 Crore Works

Shamlaji Mahotsav 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં 168 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું શામળાજી Mahotsavના સમાપન અવસરે મુખ્યમંત્રીની હાજરી, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ ક્ષેત્રે મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વિનોદ ભાવસાર , અરવલ્લી બ્યૂરો ચીફ શામળાજી યાત્રાધામ ખાતે યોજાયેલા શામળાજી મહોત્સવના સમાપન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના વિકાસકામોની ભેટ મળી છે. રાજ્ય … Read more

Trend Gujarat E-Paper 11 January 2026 | ટ્રેન્ડ ગુજરાત સમાચાર PDF

Trend Gujarat E-Paper 11 January 2026 વાંચો. ગુજરાત, ભારત, રાજકારણ, સ્થાનિક સમાચાર, રમતગમત અને વ્યવસાયના તાજા સમાચાર PDF માં. Trend Gujarat આજનું ઈ-પેપર 11 January 2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.આ ઈ-પેપર માં ગુજરાત, ગાંધીનગર, જિલ્લા સમાચાર, રાજકારણ, સમાજ,રમતગમત, વેપાર અને મહત્વપૂર્ણ સમાચારનો સમાવેશ થાય છે. 👇 Trend Gujarat આજનું e-paper અહીં વાંચો આ પણ … Read more

GTU Pharmacy Result: સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીને ત્રીજો ક્રમ

GTU Pharmacy Result 2025 - Saraswati Institute student secures third rank

સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસની વિદ્યાર્થીની પટેલ નેન્સી પ્રકાશકુમારે GTU Pharmacy પરીક્ષામાં 9.57 SPI સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ મેળવ્યો સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસની B. Pharm. સાતમા સેમેસ્ટરની વિદ્યાર્થીની પટેલ નેન્સી પ્રકાશકુમારે Gujarat Technological University (GTU) દ્વારા આયોજિત Pharmacy પરીક્ષામાં 9.57 SPI મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિથી સંસ્થા અને વિદ્યાર્થીઓમાં … Read more

આજનું Trend Gujarat E-Paper | 10 જાન્યુઆરી 2026 | ગુજરાતના તમામ તાજા સમાચાર

Read Today Trend Gujarat E-Paper 10 January 2026 PDF. Get latest Gujarat news, politics, crime, business, education, and local updates in one place. Trend Gujarat E-Paper | 10 January 2026આજનું Trend Gujarat E-Paper (10 January 2026) ગુજરાતની તાજી અને વિશ્વસનીય સમાચાર સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે. રાજ્ય, દેશ, રાજકારણ, ગુના, શિક્ષણ, આરોગ્ય, વેપાર અને સ્થાનિક … Read more

ગાંધીનગરમાં ઉત્તરાયણની તૈયારી શરૂ: જાણો શહેરનાપતંગ બજારો વિશે

ઉત્તરાયણ 2026 પહેલા ગાંધીનગરમાં પતંગ બજાર શરૂ. સેક્ટર 11 રામકથા મેદાન, સેક્ટર 21 શાકમાર્કેટ અને સેક્ટર 7 આપના બજારમાં પતંગ ખરીદીનો ઉત્સાહ. ગાંધીનગર ઉત્તરાયણની તૈયારી શરૂ: ગાંધીનગરમાં પતંગ બજારમાં ધમાલ ઉત્તરાયણના પર્વ નજીક આવતા ગાંધીનગર શહેરમાં પતંગ બજારોમાં જોરદાર રોનક જોવા મળી રહી છે. પતંગ પ્રેમીઓ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હંગામી તથા સ્થાયી પતંગ બજારો … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ભવ્ય શૌર્ય યાત્રા અને ડ્રોન શો યોજાશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – ઓમકાર જાપ, શૌર્ય યાત્રા અને ભવ્ય ઉજવણી

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more

12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાધનપુર-પીપળી વચ્ચે રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે

રાધનપુર રેલવે ફાટક બંધ – પીપળી સેક્શન ટ્રેક નવીનીકરણ

રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર ટ્રેક નવીનીકરણના કામને કારણે રેલવે ફાટક નં. 100/A 12 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ રહેશે. 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથ નવીનીકરણ (Complete Track Renewal – PQRS) નું … Read more

ગાંધીનગર-સ્પીપામાં ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું

ગાંધીનગર સ્પીપામાં અટલ સ્મૃતિ વ્યાખ્યાન – કાર્તિક મુરલીધરન

ગાંધીનગર સ્થિત સ્પીપામાં અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અર્થશાસ્ત્રી કાર્તિક મુરલીધરન દ્વારા રાજ્ય આધારિત વિકાસ અને અસરકારક શાસન વિષય પર વ્યાખ્યાન યોજાયું.ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું ગાંધીનગર સમાચાર રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળની Administrative Reforms and Training Division (ARTD) દ્વારા ગાંધીનગર … Read more

રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે ગાંધીનગરની કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું

ગાંધીનગર સમાચાર – એચ. એલ. કોલેજમાં રાહ-વીર યોજના અંગે માર્ગ સલામતી સત્ર

ગાંધીનગરની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાહ-વીર યોજના અને ટ્રાફિક નિયમો અંગે વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું.રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે એચ. એલ. કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું ગાંધીનગર સમાચાર રાહ-વીર (Good Samaritan) યોજના અંગે યુવાનોમાં જાગૃતિ વધારવાના હેતુસર ગાંધીનગર સ્થિત એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ … Read more

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ રોશની અને સુશોભનથી દિવ્ય આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા