બંગાળના CM બોલ્યા—લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું: આગામી 6 મહિનામાં ઉત્તરાખંડ-ગુજરાતની જેમ UCC લાગુ થશે

સિંગલ-યુઝ પ્લાસ્ટિક

CM શુભેન્દુ અધિકારીએ કાયદાની જાહેરાત કરી કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને રાજ્યમાં ઉત્તરાખંડ અને ગુજરાતની જેમ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરાશે. આ જાહેરાત તેમણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલની જન્મશતાબ્દીની નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કરી. UCC અને … Read more

શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં UCC લાગુ કરવાની જાહેરાત કરી, મમતા પર CID દુરુપયોગનો આરોપ લગાવ્યો

શક્તિદાયક આહાર

શુભેન્દુ અધિકારીએ UCC લાગુ કરવાની જાહેરાત ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ એક સભામાં જણાવ્યું કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ 6 મહિનામાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. તેમણે કોલકાતામાં 17 નવેમ્બરે હનુમાન ચાલીસાનું પાઠ અને 29 ડિસેમ્બરે ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગીતા પાઠનું આયોજન કરવાની જાહેરાત કરી. UCC અને ધર્મપરિવર્તન … Read more

UCC ગેઝેટ બહાર પડતાં લગ્ન નોંધણી માટે દોડધામ; પોર્ટલ પર અરજીઓમાં 3 થી 4 ગણો વધારો

મોહક મેકઅપ

UCC લગ્ન નોંધણી માટે દોડધામ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી રાજ્ય સરકારે 1 ઓક્ટોબરે ગેઝેટ દ્વારા તેને નોટિફાય કર્યું છે. આ જાહેરાત થતાં જ અમદાવાદ સહિત રાજ્યભરના નાગરિકોને લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે દોડધામ મચી છે. ઓનલાઈન પોર્ટલ પર છેલ્લા 48 થી 72 કલાકમાં અરજીઓમાં આશરે 3 થી 4 ગણો … Read more

વર્ષો પહેલા પરણેલા પણ હવે લાઈનમાં ઊભા: મેરેજ સર્ટિફિકેટ માટે ગુજરાતભરમાં કેમ મચી ગઈ દોડધામ?

આકાશ આનંદ રાષ્ટ્રીય સંયોજક

મેરેજ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં દોડધામ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ગત 1 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે ગેઝેટ નોટિફાય કર્યું છે. આ ઐતિહાસિક કાયદાની જાહેરાત થતા જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેરેજ સર્ટિફિકેટ મેળવવા દોડધામ મચી ગઈ છે. સામાન્ય રીતે રોજના 150થી 200 અરજીઓની જગ્યાએ હાલમાં રોજાના અંદાજે 700થી 800થી વધુ દંપતીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન … Read more

UCC બિલ: 21 રાજ્યોમાં UCC લાગુ થશે? અમિત શાહના 2029 ટાર્ગેટ માટે રોડમેપ શું?

આકાશ આનંદ રાષ્ટ્રીય સંયોજક

UCC બિલ: 21 રાજ્યોમાં UCC લાગુ થશે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે 2029 સુધીમાં ભાજપ અને NDA શાસિત 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાનો લક્ષ્ય છે. તેમ છતાં પંચાયતી અને વિધાનસભા ચૂંટણીની સમયસૂચી અને સહયોગી પક્ષોના વલણને કારણે આ લક્ષ્યના અમલીકરણ માટે પૂરતો માર્ગદર્શન તૈયાર છે કે નહીં એ મહત્વપૂર્ણ … Read more