સુરત: સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા ‘TTE’ બની યુવકે મુસાફરો પર રોફ; વીડિયો વાઈરલ થતાં રેલવે પોલીસે ધરપકડ

TTE બની યુવકે મુસાફરો પર રોફ

સુરતમાં TTE બની યુવકે મુસાફરો પર રોફ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પર ‘TTE’ જેવા કપડાં પહેરી મુસાફરોની ટિકિટ ચેક કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રેલવે પોલીસ કાર્યવાહી માં આવી. વિડિયો 22 ઓક્ટોબરએ ‘X’ પર વાઇરલ થયા બાદ ગ્રામ્ય રેલવે પોલીસ (GRP) અને રેલવે પોલીસ ફોર્સ (RPF)ની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી … Read more