TRAIના નવા નિયમ: ડેટા વગર સસ્તા વોઇસ અને SMS રિચાર્જ ફરજિયાત

TRAIના નવા નિયમ

TRAIના નવા નિયમો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા 21 સપ્ટેમ્બર પર બહાર પાડવામાં આવેલા નવા નિયમો મુજબ હવે તમામ ટેલિકોમ કંપનીઓએ એવા રિચાર્જ પ્લાન ઓફર કરવા ફરજીયાત રાખવામાં આવ્યા છે કે જેમાં માત્ર વોઈસ (કોલિંગ) અને SMS સેવાઓનો સમાવેશ થાય અને તેમાં ડેટા શામેલ ન હોય. TRAIએ આ નિયમો ‘ટેલિકોમ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન (તેરમો … Read more