ભાજપના પૂર્વહોદ્દેદાર અને SP ઇન્ફ્રાના ભાગીદાર સુરેશ પાનસૂરિયા અને ભાગીદારો સામે 10 કરોડની ઠગાઇની ફરિયાદ | Gujarat Samachar

ધનતેરસે કઈ રાશિના જાતકે શી ખરીદી કરવી

SP ઇન્ફ્રાના ભાગીદાર સુરેશ પાનસૂરિયા સામે 10 કરોડની ઠગાઇની ફરિયાદ વડોદરામાં SP ઇન્ફ્રાના નામે સિદ્ધેશ્વરની સ્કીમોમાં દુકાન અને ફ્લેટ બુક કરાવનારાઓએ પ્રોપર્ટી ન મળવાના અને મોટી રકમની છેતરપિંડીનો આરોપ લગાવતા અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને 3 ભાઈઓ વિરુદ્ધ વધુ 2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુનામાં ગોધરાના રતનપુર નાં રહેવાસી … Read more