‘પાકિસ્તાનના મંત્રીને ભારત સરકાર બિરયાની ખવડાવશે!’ SCO સમિટના આમંત્રણ મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
SCO સમિટમાં પાકિસ્તાનના મંત્રીને આમંત્રણ નવી દિલ્હી ખાતે યોજાનારી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટ પહેલા રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતમાં આયોજિત આ સમિટમાં પાકિસ્તાનના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકને ભાગ લેવા માટે આમંત્રણ અપાયા હોવાનું જાહેર થયું છે. પ્રતિક્રિયા તરીકે કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર કડક ત્રાટકી કર્યા અને ટ્વીટ વડે આરોપ … Read more