આઝમ ખાન જેલમાંથી છૂટ્યા જ EMએ અટકાયત કરી, રવિવારે ગાઝિયાબાદ PMLA કોર્ટમાં રિમાન્ડ માંગશે
આઝમ ખાન જેલમાંથી મુક્ત ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી નેતા આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જેલની બહાર પગ મૂકતાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે તેમને કસ્ટડીમાં લઈ લીધી અને ED રવિવારે સવારે 10 વાગ્યે ગાઝિયાબાદની વિશેષ PMLA કોર્ટમાં તેમને રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. આ કાર્યવાહી જૌહર … Read more