આઝમ ખાનની જોહર યુનિવર્સિટીની 426.46 કરોડની સંપત્તિ EDએ કરી જપ્ત, બજાર કિંમત 1170 કરોડ રૂપિયા | Gujarat Samachar

અકોટામાં ઘરફોડ

આઝમ ખાનની જોહર યુનિવર્સિટીની સંપત્તિ EDએ જપ્ત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઉત્તર પ્રદેશના રામપુરમાં સાપા નેતા આઝમ ખાન સાથે જોડાયેલ મૌલાના મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીની જમીન અને ઇમારતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ જપ્ત કરી છે. EDએ આ સંપત્તિઓનું મૂલ્ય 426.46 કરોડ ગણાવ્યું છે અને તેમનું વર્તમાન બજાર મૂલ્ય આશરે 1170 કરોડ રૂપિયાના … Read more