ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન; PIBC અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીની અપીલ

વડોદરાના હરણીમાં જુગારખેલાડીઓ ઝડપાયા

ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન PIBCના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીએ જણાવ્યું છે કે, ભારત સાથે વેપાર બંધ થવાને કારણે પાકિસ્તાનને 40 અબજ ડોલર (4,000 કરોડ ડોલર)નું આર્થિક નુકસાન થયું છે. તેમણે દવા અને કાપડ ઉદ્યોગ પર પડેલા ઘાતકી પ્રભાવને ઉલ્લેખ કર્યો અને ભારત સાથે વેપારી સંબંધો પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી … Read more