ગારીયાધાર-પાલીતાણા પંથકમાંથી ₹32.78 લાખની વીજચોરી ઝડપાઈ, 54 કનેક્શન્સ પકડાયા
ગારીયાધાર-પાલીતાણા પંથકમાં વીજચોરીની તપાસ ભાવનગર: ભાવનગર PGVCL સર્કલની પાલીતાણા વિભાગ હેઠળ ગવર્નરલ આઈ.સી. ડ્રાઈવ દરમ્યાન ગારીયાધાર અને પાલીતાણા વિસ્તારમાંથી વીજચોરી ઝડપાઈ. આ તપાસમાં કુલ 28 ટીમો દ્વારા 174 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી 54 કનેક્શન્સમાં પાવર ચોરીના બનાવ સામે આવ્યા હતા. કુલ રૂ. ₹32.78 લાખની વીજચોરી ઝડપાઈ અને આરોપીઓ સામે કેસ દાખલ … Read more