શુભમન ગિલને કારણે મારે નફરત સહન કરવી પડી, ‘એ સદી ફટકારે તો લોકો મને ટોણો મારે…’, વેંકટેશ ઐય્યરનો ધડાકો

સુરસાગરથી ગાંધીનગર ગૃહ તરફના માર્ગ પર દબાણો દૂર

વેંકટેશ ઐય્યરનો ખુલાસો ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરે આકાશ ચોપડાના પોડકાસ્ટમાં જણાવ્યું કે કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) દ્વારા શુભમન ગિલને રિલીઝ કરવામાં આવતા પછી તેમને સોશિયલ મિડીયામાં ટ્રોલિંગ અને નફરતનો સામનો કરવો પડ્યો. ઐય્યરે જણાવ્યું કે જ્યારે પણ શુભમન ગિલ સદી ફટકારે છે, ત્યારે KKRના ઓફિશિયલ પેજ પર કેટલાક લોકો કટાક્ષભરી ટિપ્પણીઓ કરે છે. એણે ઉમેર્યું, … Read more