JEE Advanced 2027ની તારીખ જાહેર: વેબસાઈટ લોન્ચ, જાણો વયમર્યાદા સહિતના નિયમો
JEE Advanced 2027ની તારીખ જાહેર IIT દિલ્હીએ JEE એડવાન્સ્ડ 2027નો કાર્યક્રમ જાહેર કર્યો છે. દેશની 23 IITsમાં પ્રવેશ માટેની પરીક્ષા 23 મે 2027 ના રોજ યોજાશે અને સત્તાવાર વેબસાઈટ 13 નવેમ્બર 2026 ના રોજ લોન્ચ કરવામાં આવી છે. JEE મેિન 2027ના ટોચના 2,50,000 ઉમેદવારોને જ JEE એડવાન્સ્ડ 2027 માં બેસવાની તક મળશે. પરીક્ષાના નિયમો વેબસાઈટ … Read more