ચૂંટણી પંચમાં નવા નિયમો લાગુ, બેઠકોના એજન્ડા-મિનિટ્સ જાહેર થશે; SIRના ફોર્મમાં પણ ફેરફાર

અનારક્ષિત સુપરફાસ્ટ ટ્રેન

ચૂંટણી પંચના નવા નિયમો ચૂંટણી પંચે તેના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પંચની બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર થશે તથા બેઠકમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયોની મિનિટ્સ પણ પ્રકાશિત કરવામાં આવશે. અધિકારીઓની વિદેશ યાત્રા માટે પૂર્વમંજૂરી અધિકારીઓની વિદેશ યાત્રા માટે પંચની પૂર્વમંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. અગાઉ આવી પૂર્વમંજૂરીની જોગવાઈ ન … Read more