BJPનો દાવો- રાહુલ ગાંધી વિયેતનામ ગયા: ફ્લાઇટનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- “ખોટું ફેલાવતા-ફેલાવતા થાકી ગયો”; કોંગ્રેસે કહ્યું- બીજા લોકો પણ વિદેશ જાય છે
ભારતીય જનતા પાર્ટીનો દાવો ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફ્લાઇટની અંદરનું વીડિયો પોસ્ટ કરી દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે. પોસ્ટમાં પાર્ટીએ કેપ્શનમાં લખ્યું છે, “ખોટું ફેલાવતા-ફેલાવતા થાકી ગયો. થોડા દિવસ વિયેતનામ ફરી આવું છું, કોઈને શું ખબર પડશે.” ફિલ્માવવામાં આવેલા વ્યક્તિની ઓળખ અને તે … Read more