CERT-Inએ Google Chromeમાં ગંભીર સુરક્ષા ખામીઓ અંગે ચેતવણી આપીને યૂઝર્સને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી

સ્કોટ બીસેન્ટને ધમકી

CERT-Inની ચેતવણી ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ Google Chromeમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ જોઇ હોવાથી ચેતવણી જાહેર કરી છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીઓનો ફાયદો ઉઠાવી સાઇબર હુમલાખોરો યુઝર્સના ડિવાઇસમાં ખતરનાક કોડ ચલાવી શકે છે, બ્રાઉઝરની સુરક્ષા તોડી શકે છે અથવા બ્રાઉઝર ક્રેશ થવા જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખામીઓની ઓળખાણ CERT-In … Read more