CERT-Inએ Android ડિવાઇસ માટે તાત્કાલિક સિક્યોરિટી અપડેટ કરવાની અપીલ કરી, Google એ પેચ જાહેર કર્યા
Android સિક્યોરિટી અપડેટ માટે CERT-Inની સૂચના ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ Android ઓપરેટિંગ સિસ્ટમમાં મળેલી ગંભીર ખામીઓ અંગે એલર્ટ બહાર પાડ્યો છે. એજન્સીની સૂચના હેઠળ Android 14, Android 15, Android 16, Android 16 QPR 2 અને Android 17 સંસ્કરણ ધરાવતા લાખો સ્માર્ટફોન યુઝર્સને તરત જ સિક્યુરિટી અપડેટ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. ગૂગલે … Read more