અમદાવાદ: ગરીબ દીકરીઓને દાન બતાવી 1.79 કરોડની છેતરપિંડી મામલે વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી

ગરીબ દીકરીઓને દાન

ગરીબ દીકરીઓને દાનમાં 1.79 કરોડની છેતરપિંડી અમદાવાદના રાણીપમાં આવેલી એક જ્વેલર્સને ગરીબ દીકરીઓને દાગીના દાનમાં આપવામાં આવશે એવી બહાને 1.79 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અમરાઈવાડીના જયેશ રાઠોડે સામાજિક સંસ્થાનું પરિચય આપી કુલ 2.86 કરોડ રૂપિયાના દાગીના ખરીદ્યા અને શરૂઆતમાં કેટલાક રોકડ ચુકવ્યા બાદ બાકી રકમ ચૂકવી ન હોવાને કારણે વેપારી … Read more