કેરળના પૂર્વ મુખ્યમંત્રીને EDનું સમન્સ: ઘરે નોટિસ ચોંટાડવામાં આવી, મની લોન્ડરિંગ-ભ્રષ્ટાચાર કેસમાં બે FIR પહેલેથી નોંધાયેલી છે

અસદુદ્દીન ઓવૈસી ઈલોન મસ્ક

કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને EDનું સમન્સ કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારની તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમન્સની નોટિસ તેમના તિરુવનંતપુરમ સ્થિત ભાડાના મકાન પર ચોંટાડવામાં આવી હતી. એજન્સીએ તેમને 23 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે હાજર રહી નિવેદન આપવા અને સંબંધિત રેકોર્ડ રજૂ કરવા માટે કહ્યું … Read more