CETમાં પસંદગી: સુરતના 1873 વિદ્યાર્થીઓને સાયન્સ સિટીના નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી

નકલી ટોમેટો સોસ

CETમાં પસંદગી રાજ્ય પરીક્ષા બોર્ડની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં સુરતના 1873 વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની નિઃશુલ્ક શૈક્ષણિક મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27માં કુલ 30 હજાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ યોજનાનું લાભ અપાવવાનો યોજના બનાવવામાં આવ્યો છે. સુરત માટે રાજ્યએ રૂ. 27.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને ઠરાવમાં સુરત માટે 27,20,767 … Read more