Old Monk Case : હવે Old Monkને નહીં કહી શકાય રમ? 7 વર્ષ જૂના દાવા પર Bombay HCમાં થઈ ચર્ચા

ધનતેરસ સોના-ચાંદીના ભાવ

Old Monk કેસમાં નવા અપડેટ્સ ભારતમાં સૌથી લોકપ્રિય દારૂની બ્રાન્ડ્સમાંની એક ઓલ્ડ મોન્કનું ઘણું વેચાણ થાય છે અને તેને પીનારા લોકોને પણ મોટી સંખ્યા છે. બોમ્બે હાઈકોર્ટમાં ઓલ્ડ મોન્કને લઇને ચાલી રહેલા કેસમાં નવા અપડેટ આવ્યા છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી એટલે કે FSSAIએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે બનાવટને કારણે ઓલ્ડ મોન્કને … Read more