માર્કેટ યાર્ડ સમગ્ર દેશભરમાં રાજગરા માટે ડીસા કેન્દ્ર તરીકે જાણીતું છે. દેશના રાજગરા બજાર તરીકે ડીસા માર્કેટ પર રાજગરાના ભાવ દિન પ્રતિદિન વધી રહી છે. આટલું જ નહીં પણ ડીસા પંથકના રાજગરાના મોટા દાણાની માંગ વધતી રહી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના 10-13 દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવી છે. ડીસા માર્કેટમાં હવે […]