સ્ટાર્ટઅપ્સ માટે નવી PLI Auto scheme અંગે સરકાર વિચારણા કરી શકે છે
સ્ટાર્ટઅપ્સ અને નાના ઉદ્યોગોને હાલની PLI Auto Schemeમાં પાત્રતા ન મળતા કેન્દ્ર સરકાર નવી PLI Auto Scheme અંગે વિચારણા કરી શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે જો ઉદ્યોગ એક મત બનાવીને DPIIT અથવા MSME મંત્રાલય સમક્ષ વિગતવાર પ્રસ્તાવ રજૂ કરે, તો સ્ટાર્ટઅપ્સ માટે અલગ યોજના શક્ય બની શકે છે. હાલની PLI Auto Scheme ફરી … Read more