શ્રિયા સરને ડીપફેકના દુરૂપયોગ સામે અવાજ ઉઠાવ્યો, કહ્યું — “કપડાં ગાયબ અને શરીરનો આકાર બદલી દેવામાં આવ્યો”

રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસ નેતાઓનું દિવાળી મિલન

શ્રિયા સરન ડીપફેકના દુરૂપયોગ અંગે અવાજ ઉઠાવે છે અભિનેત્રી શ્રિયા સરનએ AI ડીપફેકના દુરૂપયોગ અંગે મુલાકાતીઓ સમક્ષ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે પોતે પણ આવી છેડછાડની ભોગ બની ચૂકી છે. તેમણે જણાવ્યું કે તેમની તસવીરો સાથે છેડછાડ કરીને ઓનલાઈન શેર કરવામાં આવી છે અને ઘણી વાર ફોટોમાં પોતે છે કે નહીં તે … Read more