શ્રિયા સરને ડીપફેકના દુરૂપયોગ સામે અવાજ ઉઠાવ્યો, કહ્યું — “કપડાં ગાયબ અને શરીરનો આકાર બદલી દેવામાં આવ્યો”

SIRમાં રહી ગયેલા મતદારો

શ્રિયા સરન ડીપફેકના દુરૂપયોગ અંગે અવાજ ઉઠાવે છે અભિનેત્રી શ્રિયા સરનએ AI ડીપફેકના દુરૂપયોગ અંગે મુલાકાતીઓ સમક્ષ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે પોતે પણ આવી છેડછાડની ભોગ બની ચૂકી છે. તેમણે જણાવ્યું કે તેમની તસવીરો સાથે છેડછાડ કરીને ઓનલાઈન શેર કરવામાં આવી છે અને ઘણી વાર ફોટોમાં પોતે છે કે નહીં તે … Read more