લાપતા થયેલા 30 સગીર બાળકોની ભાળ આપનારને ઇનામ અપાશે | Gujarat Samachar

લાપતા સગીર બાળકો

લાપતા સગીર બાળકોની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ હાલ 30 લાપતા સગીર બાળકોની તપાસ કરી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આ બાળકો પૈકી કેટલાક હ્યુમન ટ્રાફિકિંગના ભોગ બન્યા હોવાની આશંકા છે. ત્રણ વર્ષથી 15 વર્ષ ઉંમરના બંને પ્રકારના સગીર બાળકો અંગેની જાણકારી આપવા પર રૂ.10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પોલીસની ટીમો તપાસ … Read more