નાસ્તાથી લઈને સ્નેક્સ સુધી: ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની 5 હેલ્ધી રીત | Gujarat Samachar
ચિયા સીડ્સના ફાયદા આરોગ્યવર્ધક ચિયા સીડ્સને સામાન્ય રીતે પાણીમાં પલાળીને લેવાય છે, પણ તેને નાસ્તા અને સ્નેક્સમાં વિવિધ રીતે ઉમેરવા પર તેના ફાયદા મળ્યા કરે છે. ચિયા સીડ્સ ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ ઉપરાંત કેલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. નીચે તેનાથી બનેલી 5 સરળ અને હોમમેઇડ રીતો આપવામાં આવી છે. … Read more