વાઘોડિયા રોડ પર રહેતા 35 વર્ષના યુવકે ગళાફાંસો ખાઈ આપઘાત કર્યો
વાઘોડિયા રોડ પર આપઘાતની ઘટના વાઘોડિયા રોડ પર મનસ્વી સોસાયટીમાં રહેતા 35 વર્ષના હિરેન અશોકકુમાર સિસોદીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેમને ઘરના સ્ટોર રૂમમાં પંખા પર ઓઢણી વડે ગળાફાંસો ખાધેલું મળી આવ્યો હતો. તણાવ અને કામની અછત પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિરેન છૂટકમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે … Read more