વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સની ચોરીમાં 7 આરોપીઓની ધરપકડ; માત્ર ₹3.11 કરોડનું 2 કિલો 376 ગ્રામ સોનુ જ રિકવર
શ્રી અંબિકા જ્વેલર્સની ચોરીની ઘટના વાઘોડિયા રોડ પર સ્થિત શ્રી અંબિકા જ્વેલર્સમાંથી થયેલી ₹8.28 કરોડના દાગીનાની ઉઠાંતરી કેસમાં ક્રાઈમ બ્રાંચે તપાસ કરી સૌથી વધુ ભાગ હાંસલ કર્યો છે. પોલીસે કુલ 7 આરોપીઓને ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી ભાવિક દિપેશકુમાર સોનીને ગોમાંથી પકડી લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસમાં અત્યાર સુધી માત્ર ₹3.11 કરોડની કિંમતનું … Read more