જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની પરંપરા — અસર અને રીત

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની પરંપરા

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં ભોજન શરૂ કરતા પહેલાં થાળી ફરતે જળ છાંટવાની પ્રાચીન પરંપરા પ્રચલિત છે. આ ક્રિયા અન્નનું શુદ્ધિકરણ કરે છે, શરીરના પંચતત્વોને સંતુલિત બનાવે છે અને ભોજનને અમૃત સમાન બનાવે છે. પ્રાચીન કાળમાં કાચા માટીના ઘરો અને જમીન પર બેસીને ભોજન કરવાના પરિસ્થિતિઓમાં આ વિધિ જમીનની ધૂળ અને … Read more