સિએટલમાં દિવાળી કાર્યક્રમમાં હિંદુવિરોધી અને જાતિવાદી પ્રદર્શનથી ખળભળાટ
સિએટલમાં દિવાળી કાર્યક્રમમાં વિક્ષેપ અમેરિકાના સિએટલમાં યોજાયેલી દિવાળી ઉજવણી દરમિયાન કટ્ટરપંથી પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા અને હિન્દુવિરોધી તથા જાતિવાદી નારા લખેલા પોસ્ટર બતાવીને શાંતિપૂર્ણ ઉજવણીમાં વિક્ષેપ કર્યો. સોર્સ અનુસાર પ્રદર્શનકારીઓમાં એક્ટિવિસ્ટ જેક લેંગ અને તેના સાથીઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન બાળકોની હાજરી હતી અને ઘટનાનું દિલગામ અમેરિકન કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલે કરી નકાર્યું છે. ઘટનાની વિગત … Read more