75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને બાહેંધરી સાથે 22 ઓક્ટોબરથી મિડ સેમેસ્ટર પરીક્ષામાં બેસવા મંજૂરી, લગભગ 1200 પ્રભાવિત

ગોંડલમાં યુવાનને માર

75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે મંજૂરી એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીજી મિડ સેમેસ્ટર પરીક્ષાઓ 22 ઓક્ટોબરથી શરૂ થશે. ફેકલ્ટીના ડીનના જણાવ્યા અનુસાર આ વર્ષથી પ્રથમ વર્ષ (FY) માટે 75 ટકા હાજરી ફરજિયાત કરાઇ છે અને 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને શરતી રીતે પરીક્ષા આપવા દેવામાં આવશે. બાહેંધરીની શરતો અને ફોર્મ ડીને … Read more