નેપાળ-તિબેટ સરહદે વધુ એક ગ્લેશિયર તળાવ ફાટ્યો, બિહારમાં હાઇએલર્ટ; ગંડક-કોસી બેરેજ ખુલ્યા
નેપાળ-તિબેટ ગ્લેશિયર તળાવ ફાટ્યો નેપાળ-તિબેટની સરહદ પર વધુ એક ગ્લેશિયર તળાવ ફાટતા નેપાળમાં વિનાશક પરિસ્થિતિ વધારી છે અને ભારતના બિહાર રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર બિહારમાં ગંડક અને કોસી સહિતના તમામ મહત્વપૂર્ણ બંધો માટે 24 કલાક દેખરેખ વધારી દેવામાં આવી છે. બેરેજો પર પગલાં જળ સંસાધન વિભાગે ગંડક બેરેજના તમામ 36 દરવાજા ખોલ્યા … Read more