એક ન્યૂડ તસવીર અને દેશ સાથે ગદ્દારી: પાકિસ્તાની મહિલાના હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો વિંગ કમાન્ડર, ફાઇટર જેટનું લોકેશન મોકલ્યું; ગુજરાતના સિમથી ચાલતી હતી વાતચીત
પાકિસ્તાની હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો વિંગ કમાન્ડર નવી દિલ્હી, 7 કલાક પેહલા: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્સીએ રહસ્યમય કેસમાં રજૂ કરેલી ચાર્જશીટ મુજબ ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડર ઉપર આરોપ છે કે તેણે પાકિસ્તાની મહિલા એજન્ટ દ્વારા ગોઠવાયેલા હનીટ્રેપમાં ફસાઈને દેશસુરક્ષાને જોડાયેલ ગુપ્ત વિગતો પરદેશ મોકલી હતી. આ અધિકારીની ધરપકડ 5 મહિના પહેલાં થઈ … Read more