હનીટ્રેપમાં ફસાયો સેનાનો નિવૃત્ત કેપ્ટન, વેલ્લોરથી ધરપકડ: અજાણી મહિલાને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ, 28 વર્ષ સુધી સેનામાં સેવા આપી ચૂક્યો છે

જામનગરમાં તલવારથી હુમલો

હનીટ્રેપમાં ફસાયો સેનાનો નિવૃત્ત કેપ્ટન તમિલનાડુના વેલ્લોરમાં 1 કલાક પહેલા નિવૃત્ત સૈન્ય અધિકારી બાબુની હનીટ્રેપ સંબંધિત ગુપ્તચોરીના આરોપમાં ધરપકડ થઇ છે. કનિયમબાડી પોલીસના જણાવ્યા અનુસાર, બાબુ પર આરોપ છે કે તેણે વોટ્સએપ દ્વારા એક અજાણી મહિલાને સૈન્ય ઉપકરણો અને ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી મોકલી હતી. પહેરુ નિમિત્ત અને વિચિત્ર સંપર્ક બાબુ વેલ્લોરના કીઝવલ્લમ ગામનો … Read more