સુપ્રીમ કોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસનું હંગામી જામીન આપ્યું

E20 પેટ્રોલ વિરુદ્ધ વિરોધ

જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રિમ કોર્ટે 3 દિવસના વચગાળાના હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાએ બીમાર ભાઈની ખબર પૂછવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેમને માત્ર 1 દિવસનું હંગામી જામીન આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટનો આદેશ હાઈકોર્ટના આ આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારતા સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસ કરી … Read more