જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રિમ કોર્ટે 3 દિવસના વચગાળાના હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાએ બીમાર ભાઈની ખબર પૂછવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેમને માત્ર 1 દિવસનું હંગામી જામીન આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટનો આદેશ
હાઈકોર્ટના આ આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારતા સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસ કરી દીધી છે. હાઈકોર્ટનો પ્રથમ આદેશ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી પર તેઓને બીમાર ભાઈની મુલાકાત માટે માત્ર 1 દિવસનું હંગામી જામીન મંજૂર કર્યું હતું. સુપ્રીમ કોર્ટનો આ આદેશ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસ કરી દીધી છે, જે ચૈતર વસાવા માટે રાહતરૂપ કહેવાય છે.