‘મને ઘરમાં નજરકેદ કરાયો’: પ્રદર્શન પહેલાં જ સોનમ વાંગચુકની ‘ઘેરાબંધી’, લદ્દાખ ચૂંટણીના વિરોધનું રણશિંગુ ફૂંકતા પહેલાં જ અવાજ દબાવવાનો પ્રયાસ?
સોનમ વાંગચુકની ઘેરાબંધી લેહ — 9 કલાક પહેલા લેહમાં જાણીતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે રાત્રે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે તેમના ઘરની બહાર ભારે પોલીસ અને અર્ધસૈનિક દળ તૈનાત છે અને તેમને ઘરની બહાર જવા દેવામાં નથી આવતું. વાંગચુક અને લદ્દાખના અનેક સંગઠનો 4 ડિસેમ્બર રોજ થનારી LAHDCની ચૂંટણીની તૈયારી સામે વિરોધ … Read more