સોનમ વાંગચુકે કેન્દ્રને એક વર્ષનું અલ્ટીમેટમ આપ્યું; લદ્દાખમાં પોતાની વિધાનસભા-સરકારની માંગ

નવરાત્રિ અને આરતી

લદ્દાખમાં વિધાનસભા સરકારની માંગ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે લદ્દાખની માંગણીઓ અંગે કેન્દ્ર સરકારને એક વર્ષનું અલ્ટીમેટમ આપ્યું છે. એક સમાચાર ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ‘લદ્દાખ બિલ’ રજૂ કરીને પાસ કરાવવું જોઈએ અને એક વર્ષની અંદર લદ્દાખમાં પોતાની વિધાનસભા અને સરકાર હોવી જોઈએ. એક વર્ષનું અલ્ટીમેટમ અને … Read more