વિક્રમ સંવત 2083: શિયાળો ટૂંકાશે અને ઉનાળો લંબાશે; 2 ઓગસ્ટ 2027નું સદીનું સૌથી લાંબુ ખગ્રાસ સૂર્યગ્રહણ ઉથલપાથલ લાવશે

અર્શદીપ સિંહ સગાઈ સમરીન કૌર

વિક્રમ સંવત 2083નું ગ્રહદર્શન વિક્રમ સંવત 2083 માટેના ગ્રહદર્શન અનુસાર વર્ષભરના હવામાન, આર્થિક ઘટનાક્રમ, રાજકારણ અને રમતગમત પર વિશેષ પ્રભાવ જણાય છે. ગ્રહસ્થિતિઓને આધારે વિ.સં. 2083 દરમિયાન શિયાળો ટૂંકાશે અને ઉનાળાની તીવ્રતા વધશે અને 2 ઓગસ્ટ 2027ના રોજ સદીનું સૌથી લાંબુ ખગ્રાસ સૂર્યગ્રહણ ઉથલપાથલનું કારણ બનશે તેવું લખાશે. હવામાન અને પર્યાવરણ સંવતની પૃષ્ઠભૂમિ અને રાશિસ્થિતિ … Read more