ગાંધીનગર: રૂપાલમાં નોમની રાત્રિના પરંપરાગત પલ્લી મેળામાં 10 લાખ ભક્તોનો અંદાજ, તંત્ર ઍલર્ટ મોડ પર
રૂપાલ પલ્લી મેળો ગાંધીનગર નજીક સ્થિત રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે આજે, 19મી ઑક્ટોબર, 2026ના રોજ નવરાત્રિની નોમની રાત્રિને પરંપરાગત પલ્લીનો મેળો યોજાશે. આયોજકો અને વહીવટી તંત્રના અંદાજ પ્રમાણે આ મેળામાં આશરે 10 લાખ ભક્તો હાજરી આપવાના છે અને પલ્લી પર 20 કરોડથી વધુના શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવશે. પ્રસંગને લઈને તંત્ર સંપૂર્ણ રીતે ઍલર્ટ મોડ … Read more