છોટા ઉદેપુર: સુખી ડેમ છલોછલ હોવા છતાં 40થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત
સુખી ડેમ સિંચાઈ પાણીની અછત છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ સહિત 40થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો કહે છે કે સુખી ડેમ છલોછલ ભરેલો હોવા છતાં સિંચાઈ માટે પાણી મળે તtingen નથી. ખેડૂતોનું આરોપ છે કે છેલ્લા 2 વર્ષથી કેનાલમાં પાણી નહીં છોડવાને કારણે કપાસ, તુવેર, ડાંગર અને મકાઈ જેવા ઉભા પાક સુકાઈ રહ્યા છે. કેનાલમાં … Read more