પિતાએ સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર-પુત્રવધૂનો કોઈ કાનૂની અધિકાર નથી: અમદાવાદ સિટી સિવિલ કોર્ટ
પિતાએ સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર-પુત્રવધૂનો કાનૂની અધિકાર નથી અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત મામલામાં સિનિયર સિટીઝન પિતાને રાહત આપતો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યુ કે પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર કે પુત્રવધૂનો કાનૂની હકદારી નથી અને બંનેને 90 દિવસની અંદર ઘર ખાલી કરીને સોંપી દેવાનો આદેશ કર્યો છે. કેસ 2013થી કોર્ટમાં ચાલી રહ્યો … Read more