પાલડીમાં સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ‘તેજસ્વી તારલા’ સન્માન સમારંભ
તેજસ્વી તારલા સન્માન સમારંભ તેજસ્વી તારલા સન્માન સમારંભ સિનિયર સિટીઝન એસોસિયેશન, કાગદીવાડ, પાલડી દ્વારા એસ એલ યુ કોલેજમાં યોજાયો જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સફળ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું અને બિઝનેસમેન નઈમભાઈ તિરમીઝીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને મોમેન્ટો, સર્ટિફિકેટ અને માતાપિતાને સન્માન સમારંભમાં માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી, એચ.એસ.સી. અને એસ.એસ.સી.માં સફળ રહેલ વિધાર્થીઓને … Read more