સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ભ્રષ્ટ-લાંચિયા અધિકારીઓ સામે કેસ ચલાવવા મંજૂરી જરૂરી નહીં | Gujarat Samachar
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે લાંચ માંગતા ઝડપાયેલા સાર્વજનિક સેવક સામે કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીઓની પૂર્વ મંજૂરી લેવાની જરૂરિયાત ન હોવાની સ્પષ્ટતા કરી છે. આ નિર્દેશન ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (Prevention of Corruption Act) સંબંધિત એક કેસમાં આવ્યું છે અને તેનો પ્રયોગ રાજસ્થાનના એક કોન્સ્ટેબલ સામે રૂ. 1.5 લાખની લાંચ માંગવાની ફરિયાદ સાથે જોડાયેલા … Read more