દરેકને સમજાવી શકાતા નથી – ક્યારેક મૌન પણ જવાબ હોય છે
મૌન પણ જવાબ હોય છે વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ સંબંધમાં વારંવાર સમજાવવા છતાં સામેની વ્યક્તિ સમજવા તૈયાર ન હોય ત્યારે કોઈ દિવસ માણસ બોલવાનું બંધ કરી દે છે. એ મૌન હંમેશાં શાંતિનું સૂચક નથી હોતું; ઘણી વખત એ થાકેલી લાગણીઓનું મૌન હોય છે. સુમેશભાઈનું ઉદાહરણ મારી સામે બેઠેલા લગભગ પચાસ વર્ષના સુમેશભાઈએ કહ્યું, ‘ડૉ ક્ટર, … Read more