સાણંદ-વીરમગામ હાઈવે પરથી ₹1.11 કરોડના વિદેશી દારૂ સાથે કુલ ₹1.36 કરોડનો મુદામાલ જુપ્ત, ડ્રાઈવર ધરપકડ

AAPનો ઉગ્ર પ્રદર્શન

સાણંદ-વીરમગામ હાઈવે પર વિદેશી દારૂની જપ્તી સાંનંદ GIDC પોલીસ ટીમે સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટિયા નજીક એક કન્ટેનર ટ્રકની તપાસમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે આશરે 1,200 પેટીયાઓમાં ભરેલાં કુલ 32,392 બોટલો અને અન્ય વસ્તુઓ સાથે રૂ. 1.36 કરોડ જેટલો મુદામાલ જપ્ત કર્યો છે અને કન્ટેનર ડ્રાઈવર કરતારામ મેઘવાલ (30)ને ઝડપ્યો છે. તપાસમાં દારૂની … Read more