થરાદ-સાંચોર હાઇવે પર કારમાંથી 588 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ₹11.04 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ
થરાદ-સાંચોર હાઇવે પર વિદેશી દારૂ ઝડપાયો થરાદ-સાંચોર હાઈવે પર LCB પોલીસે બાતમીના આધારે કારને રોકીને તપાસ કરતા ગેરકાયદે રીતે સપ્લાય માટે રાખવામાં આવેલ વિદેશી દારૂ ઝડપી પાડયો. પોલીસે કુલ ₹11.04 લાખના મુદ્દામાલમાંથી ₹5.91 લાખ મૂલ્યની 588 બોટલ દારૂ જપ્ત કરી એક વ્યક્તિને ધરપકડ કરી છે. ઘટનામાં દારૂ મંગાવનાર અને ભરાવનાર બે શખસોને વોન્ટેડ જાહેર કરવામાં … Read more