મણિપુરમાં બે અલગ-અલગ હુમલામાં દંપતી સહિત 4 લોકોની નિર્મમ હત્યા, 6 વર્ષના બાળકને ગોળી લાગી

MWO (HFO) નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ

મણિપુરમાં હુમલો મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં રવિવારે બે અલગસ્થળો પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કરી કુલ 4 લોકોને મારી પાડ્યા અને એક 6 વર્ષના બાળકને ગોળી મારી ગંભીર ઇજા પહોંચાડી. પહેલા હુમલામાં દંપતીને ટાર્ગેટ કરીને ગોળીબાર થયો હતો અને બપોરે બીજા હુમલામાં બે લોકોના મોત થયા. ઘાયલ બાળક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રથમ હુમલાની વિગતો સવારે … Read more