વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગ બાદ કોંગ્રેસ સદસ્યના 5% વાળા દલાલોના આક્ષેપ પર પ્રમુખે પુરાવો રજૂ કરવા કહ્યું

વડોદરા જિલ્લા પંચાયત

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગ વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગ પૂરી થયા બાદ વિવાદ ઊભો થયો. સભામાં તળાવો દુરસ્ત કરવા, પંચાયત ભવનના રિનોવેશન અને ઓફિસોની પ્રાથમિક સુવિધાઓ જેવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી હતી. સભા પૂર્ણ થયા પછી કોંગ્રેસના શિનોરના એક સદસ્યે આક્ષેપ કર્યો કે “અમારા કામો થતા નથી, 5% વાળા દલાલો કામ કરી જાય છે”. … Read more